This browser does not support the video element.
ડોલવણ: ડોલવણ તાલુકાના વાંકલા ગામની સીમમાં ઉભેલી ટ્રકમાં બાઈક ભટકાઈ જતા યુવકનું મોત નિપજ્યું.
Dolvan, Tapi | Sep 6, 2025
ડોલવણ તાલુકાના વાંકલા ગામની સીમમાં ઉભેલી ટ્રકમાં બાઈક ભટકાઈ જતા યુવકનું મોત નિપજ્યું.તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 1 કલાકે મળતી વિગત મુજબ વાંકલા ગામની સીમમાં ઉભેલી ટ્રકમાં બાઈક ચાલક યુવક જય ચૌધરી એ બાઇક ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલક યુવક નું મોત નિપજ્યું હતું.બનાવને લઈ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.