કુતિયાણાનો ઘેડ વિસ્તાર એટલે કે કડેધી, મહિયારી, રેવદ્રા, અને ધરસન સહિત ના ગામો પાણી થી તરબોળ થયા છે તો બીજી તરફ બાટવા ખારા ડેમના 15 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના હિસાબે સમગ્ર વિસ્તાર માં લ્બમ્બકાર જેવી સ્થિતિ જોવા મળતી હતી જ્યાં રોડ રસ્તા જમીન ત્યાં સર્વત્ર માત્ર પાણી પાણી જોવા મળી રહ્યું હતું ત્યારે આવા આકાશી દ્રશ્યો કડેધી ગામના જોવા મળી રહ્યા હતા.