રાજપીપળા ગાંધી ચોક ખાતે આવી પહોંચતા માજી સૈનિકોએ મીડિયા સમક્ષ પોતાની માંગણીઓ મૂકવામાં આવી છે. માજી સૈનિકે જણાવ્યું છે કે આ બધું પેપરમાં સમાચાર જોઈ તો મનોબળ તૂટે ભરતીમાં જવાનું ના વિચારે ત્યાં જઈને પછી પાછું આવી ને મારે આવીને આ જ કરવાનું છે. સરકારે અમારા માટે જે નક્કી કર્યું છે તે જ જોઈએ છે અમારે અમારે કે બીજું વધારે નું જોઈતું નથી માજી સૈનિક વઘુ માં શું કહ્યું સાંભળો.