Download Now Banner

This browser does not support the video element.

સુબીર: ડાંગ જિલ્લામાં સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરમાં છાત્રોએ ઇકો ફ્રેન્ડલી માટીમાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

Subir, The Dangs | Sep 1, 2025
આ શાળામાં સંસ્કાર અને સિંચન સાથે પી.પી સ્વામીજીનાં આચરણ થકી ગણેશજીને પૂર્ણ શ્રદ્ધાથી પાંચ દિવસના ઉત્સવમાં સાયમ—પ્રાતઃ આરતી, ભજન-કીર્તન, પ્રસાદ નું આયોજન થાય છે. પાંચ દિવસ પછી આ મૂર્તિને એક મોટા પાત્રમાં શુદ્ધ પાણીમાં રાખી વિસર્જન કરવામાં આવે છે. મૂર્તિ પાણીમાં ઓગળી જાય પછી તે પાણી શાળાના બાગ બગીચામાં અર્પણ કરી આ ઉત્સવ પૂર્ણ શ્રદ્ધાથી સમાપન કરવામાં આવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us