શ્રદ્ધાળુ એ પોતાની જાતે પોતાની જાન જોખમમાં નાખીને નદીમાં ઉતરીને વિસર્જન કર્યું છે ત્યારે કરજણ નદી હાલ ડેમમાંથી પાણી છોડતા કરજણ નદી બે કાંઠે હોય તે જોવા મળી છે કોઈપણ અનુચ્છેદ ઘટના બને તો તેનો જવાબદાર કોણ ગણેશજી વિસર્જનમાં પણ આવી જ ઘટના બની હતી એક યુવાન તેની જાતે ગણતરીમાં વિસર્જન કરવા ગયો હતો ત્યારે તે ડૂબી ગયો હતો અને તેનું મોત થયું હતું. આ બનાવ બન્યા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈપણ વ્યવસ્થાના કરાય