Download Now Banner

This browser does not support the video element.

ભુજ: ખાવડા સોલાર પાર્કમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા સોલાર પ્લેટમાં નુકસાન

Bhuj, Kutch | Sep 9, 2025
ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા સોલાર પાર્કમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા સોલાર પ્લેટમાં નુકસાન થયું હોવાની વિગતો મળી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us