Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: શહેરમાં ગણેશ વિસર્જનને લઈને છ સ્થળોએ ફાયર વિભાગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Rajkot, Rajkot | Sep 6, 2025
ગણપતિ વિસર્જન ને લઈને આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ એસીપી ભાવેશ જાધવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, શહેરના છ સ્થળોએ ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે માટે ફાયર વિભાગ, 108 તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેઓએ શહેરીજનોને પણ આ છ સ્થળો સિવાય અન્ય કોઈપણ સ્થળે વિસર્જન ન કરવા અપીલ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us