ડીસા પર્યુષણ પર્વમાં પાલાકાએ કરી કડક કાર્યવાહી.આજરોજ 22.8.2025 ના રોજ 5 વાગે ડીસા પાટણ હાઇવે પર અને ગવાડી વિસ્તારમાં માંસ મટનની દુકાનો અને આમલેટની લારીઓ પાલિકા અને પોલીસ દ્વારા બંઘ કરાવી પર્યુષણ પર્વમાં રાજય સરકારે માંસ મટનની દુકાનો અને આમલેટની લારીઓ બંધ રાખવા માટે અપાઈ હતી સુચનાઓ.