મોરબી પોલીસ દ્વારા અમુક વેપારીઓને રાત્રી દરમિયાન ધંધા પર જઈ ને ખોટી રીતે કનડગત કરવામાં આવે છે અને અભદ્ર વર્તન કરવામાં આવે છે તથા ત્યાં ઊભેલા ગ્રાહકો સાથે પણ અયોગ્ય વર્તન કરવામાં આવે છે. સામે આવેલ ફૂટેજ માં મોરબી પોલીસ ના અધિકારી તેમના મળતિયાઓ સાથે આ વિસ્તારો માં પડેલ વાહનોમાં નુકશાન કરતા નજરે પડે છે જે વાયરલ વિડિયો બાબતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના પ્રભારી પંકજ રાણસરીયા એ આપી પ્રતિક્રિયા