Download Now Banner

This browser does not support the video element.

વડગામ: કોટડી રેલવે ટ્રેક નજીક અજાણ્યા ઈસમની લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી

Vadgam, Banas Kantha | Oct 9, 2025
વડગામના કોટડી રેલવે ટ્રેક નજીક અજાણ્યા ઈસમની ગંભીર ઈજાઓ થયેલી હાલતમાં લાશ મળતા પોલીસે પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હોવાની જાણકારી આજે ગુરુવારે સવારે 8:30 કલાક આસપાસ મળી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us