Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: વર્તું 2 ડેમમાં પાણીની આવક વધી જતાં 6 દરવાજા ખોલવામાં આવ્યા રાવલ શહીદ 15 ગામોને કરાયા એલર્ટ

Khambhalia, Devbhoomi Dwarka | Aug 24, 2025
વર્તું 2 ડેમમાં પાણીની આવક વધી જતાં 6 દરવાજા ખોલવામાં આવ્યા રાવલ શહીદ 15 ગામોને કરાયા એલર્ટ. ભાણવડ પાસે આવેલ વર્તું 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા.. રાવલ સહિત આસપાસના 15 જેટલા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ.. બાઈટ 01 એમ વી સોલંકી , મદદનીશ ઈજનેર ,વર્તુ 2 ડેમ વોકથરુ - મુકુંદ
Read More News
T & CPrivacy PolicyContact Us