Install App
gramynews
This browser does not support the video element.
સાણંદ: નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાંથી 1000 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડ ફટકાર્યો
Sanand, Ahmedabad | May 29, 2025
સાણંદ નગરપાલિકાએ બિનઅધિકૃત પ્લાસ્ટિક વેચતા ઇસમો સામે લાલ આંખ કરી છે . સાણંદ નગરપાલિકાની ટીમે શહેરમાં વિવિધ વિસ્તારમાંથી 1000 કિલો પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરી 14,000 નો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!