ગણેશ ચતુર્થી ને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સાવલી નગરમાં વિવિધ પાંચ જેટલા ગણેશ મંડળો દ્વારા નગરમાં આગવાની યાત્રા યોજાઇ હતી ડીજેના તાલ સાથે યુવાનો ઉત્સુકતા સાથે ગણપતિ બાપાની સ્વાગત યાત્રામાં જોડાયા હતા. ખૂબ મોટી સંખ્યામાં સાવલી નગરજનો દુંદાળા દેવને વધારવા માટે જોવા મળ્યા હતા