Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાયકલોથોન અને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા ખેલાડીઓ અંગે નાયબ મુખ્ય દંડકે આપી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Aug 31, 2025
નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાયકલોથોન અને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા ખેલાડીઓના સન્માન સમારોહ યોજાયો*તે રાષ્ટ્રીય કક્ષાના અને યુનિવર્સિટી કક્ષાના વિજેતા ખેલાડીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા*અંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ આપી પ્રતિક્રિયા
Read More News
T & CPrivacy PolicyContact Us