Download Now Banner

This browser does not support the video element.

ચીખલી: તલાવચોરા ગામના સંજય ફાર્મ પાસે એક દીપડો દેખાયો હતો.દિપડા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

Chikhli, Navsari | Aug 28, 2025
ચીખલી તાલુકામાં દીપડાની હાજરી નોંધાઈ છે. તલાવચોરા ગામના સંજય ફાર્મ પાસે એક દીપડો દેખાયો હતો. કાર ચાલકે આ દીપડાનો વિડિયો ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ચોમાસાની ઋતુમાં દીપડાઓને ખેતરોમાં જીવજંતુઓ અને પાણી ભરાવાને કારણે રહેવાની મુશ્કેલી સર્જાય છે. આ કારણે તેઓ સૂકી જગ્યાની શોધમાં રોડ અને રહેણાંક વિસ્તારો નજીક આવી જાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us