પાલનપુર ના સલાહ ખાતે વર્ષોથી 125 જેટલા પ્લોટો લોકો પાસે હતા અને તેમની પાસે આ પ્લોટોની આકારની તેમજ હોવા છતાં પણ તંત્ર દ્વારા આ પ્લોટોને ગેરકાયદેસર ગણાવી દબાણ બતાવતા આજે સોમવારે ત્રણ કલાકે મળેલી માહિતી પ્રમાણે ગ્રામજનો એકત્ર થઈ અને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને જો તંત્ર દ્વારા તેમના પ્લોટોને કાયદેસર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવશે