Download Now Banner

This browser does not support the video element.

પાલનપુર અંબાજી હાઈવે ઉપર અંબાજી જતા પદયાત્રીકોની માનવ સાંકળ રચાઈ

Palanpur City, Banas Kantha | Sep 5, 2025
ભાદરવી પૂનમના મહા મેળો હવે છોડે કળાએ ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પાલનપુર અંબાજી હાઈવે ઉપર મેળાના ચોથા દિવસે ગુરુવારે સાંજે 6:00 કલાકે પદયાત્રીકોની માનવ સાંકળ રચાઈ હતી પદયાત્રીઓનો માનવ મહેરામણ અંબાજી જતા માર્ગો પર જોવા મળ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us