Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: હીરાસર એરપોર્ટ પાસે જીવાપર ગામેથી અજગરનું રેસ્ક્યુ કરાયુ

Rajkot, Rajkot | Aug 29, 2025
આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ હિરાસર એરપોર્ટ નજીકના જી ગામે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ વનવિભાગને થતા વન વિભાગ દ્વારા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us