Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: લીંબાસી પોલીસ મથકના લાંચિયા પોલીસ કર્મચારીને જેલ હવાલે કરવામાં આવ્યો.

Nadiad City, Kheda | Aug 30, 2025
લીબાસી તારાપુર જાહેર રોડ પરથી એસીબીએ છટકુ ગોઠવી રૂપિયા 40 હજારની લાંચ લેતા લીંબાસી પોલીસ મથકના કર્મચારીને ઝડપી પાડ્યા હતા. જે બાદ શુક્રવારે પોલીસ દ્વારા આ લાચીયા પોલીસ કર્મીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા શનિવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારે શનિવારે સાંજે પોલીસ દ્વારા ફરીથી આ લાંચિયા પોલીસ કર્મચારીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us