Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુમ અથવા ચોરી થયેલ 7 ફોન અને 2 બાઈક શોધી મૂળ માલિકને પરત કર્યા હતા.

Anklesvar, Bharuch | Aug 31, 2025
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુમ અથવા ચોરી થયેલ 7 ફોન અને 2 બાઈક શોધી મૂળ માલિકને પરત કર્યા હતા.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ. આર.એચ.વાળાના માર્ગ દર્શન હેઠળ CEIR પોર્ટલની મદદથી ગુમ અથવા ચોરી થયેલ 7 મોબાઈલ ફોન તેમજ બે બાઈક મળી કુલ 1.69 લાખથી વધુનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતાં.
Read More News
T & CPrivacy PolicyContact Us