Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે NSC અને NYG ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું

Anklesvar, Bharuch | Sep 3, 2025
અંકલેશ્વર જીઆઇડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એન.એસ.સી. અને એન.વાય.જી. ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા, હકાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ,લાખા હનુમાનજી મંદિરના મહંત, અંકલેશ્વર વિભાગીય પોલીસવડા સહિત હાજર રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us