ડભોઇ નજીક વિગા પાસેની વૃંદાવન ટાઉનશિપમાં એક મકાન નજીક સાડા પાંચ ફૂટ લાંબો અજગર આવી ચડવાની જાન ડભોઇ નેચર સેવિંગ ફાઉન્ડેશનની કરવામાં આવતા તેઓની ટીમ દ્વારા અજગરને રાત્રિ દરમિયાન રેસક્યુ કરી ડભોઈ વન વિભાગને સોંપતા અજગર સ્વસ્થ જણાતા રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરી હતી