રોટરી ક્લબ ઓફ વેરાવળના વર્ષ 2025-26 ના પ્રમુખ પદે રોટરીયન ડો.ઇશ્વર ગોંડસે તેમજ અન્ય હોદ્દેદારોની નિયુક્તિ થઈ હતી તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો.આ તકે બહોળી સંખ્યામાં હોદ્દેદારો અને આગેવાનો સહિત સિટી પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 ના આસિસ્ટન્ટ ગવર્નરએ આપી સમગ્ર વિગતો