Download Now Banner

This browser does not support the video element.

એલ.સી.બી.પોલીસે 1 વર્ષથી નાસતો ફરતો આરોપીને કોરીખડા નજીકથી ઝળપી લીધા

Porabandar City, Porbandar | Sep 2, 2025
એલ.સી.બી.પોલીસે ઉધોગનગર પોલીસ સ્ટેશનના ગુન્હાના આરોપી રાજુ અમરાભાઈ કોડીયાતર નામના શખ્સ છેલ્લા 1 વર્ષથી લાલશાહીથી નાસતો ફરતો હતો ત્યારે પોલીસે આ આરોપીને કોલીખડા થી બખરલા જતા રસ્તે હાઇવેના પુલ નીચે થી ઝડપી લઈ ઉદ્યોગનગર પોલીસને સોંપી આપી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us