નર્મદા જિલ્લાના ગુરૂડેશ્વર તાલુકાના ગંભીરપુરા તેમજ કેવડિયા ગામના યુવાઓ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા ના નિવાસ્થાને ગણપતિ દાદા ના પવિત્ર દિવસો માં ચૈતરભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીની કામગીરી અને વિચારધારા ને જોઈ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને આવનારા દિવસોમાં પાર્ટીને વધુમાં વધુ મજબૂત બનાવી અને દરેક ગામે ગામ સુધી પાર્ટીની વિચારધારાઓ પહોંચે એવા સંકલ્પ સાથે પાર્ટીનો કેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાયા.