રાપરમાં ભારે મેઘવર્ષાના વિરામ બાદ આજે વહેલી સવારે આંચકો અનુભવાયો છે. રાપર તાલુકાના સરસલા ગામ પાસે સીમમાં આજે વહેલી સવારે ૬.૧૪ મિનિટે ૨.૯ની તીવ્રતાનો મધ્યમ કક્ષાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.રાપર થી ૧૩ કિમી દૂર દક્ષિણ પશ્ચિમ ના કેન્દ્રબિંદુ પર નોંધાયો હતો.જેની જમીનમાં ઊંડાઈ ૧૮.૩ કિલોમીટર નોંધાઈ છે..