હિંમતનગર ઇડર હાઇવે પર તેજપુરા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બસ ચાલક સામે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી પાંચ કલાકે મળતી વિગતો અનુસાર અકસ્માત કરનાર એસટી બસ ચાલકે બસપુર ઝડપી અને બેદરકારી થી અહંકારીને પરેશ કાંતિભાઈ પરમાર ની મોટરસાયકલને ટક્કર મારી હતી જેને લઈને તેમનું સ્થળ ઉપર મોતની હતુ તેમજ તેજપુરા ગામના પાટીયા ખાતે રોડ સાઈડમાં ઊભેલી ઈકોગાડીને પણ નુકસાન પહોંચાડયું હતું તથા તેના ચાલકને પણ ઇજાઓ પહોંચા