ગોરવા પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે,ICICI બેંકના ATM માંથી પૈસા ભરેલ કેસેટ(બોક્ષ) જેમાં રૂપિયા ૯,૯૯,૦૦૦/- હતા તે કામ કરતા સ્ટાફ નામે અક્ષયભાઇ અશોકભાઇ માળી એ ચોરી કરેલ અને રોકડ રકમ સાથે તેના સરનામે હાજર છે જે આધારે તાબાના સ્ટાફે તપાસ કરતા તે ઇસમને રોકડ રૂપિયા ૯,૯૯,૦૦૦/- સાથે પકડી ખાત્રી તપાસ કરતા ગોરવા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.