Download Now Banner

This browser does not support the video element.

મેઘરજ: વૈડી ગામે પુલ ના અભાવે જીવના જોખમે નદી પાર કરતાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકો,વિકાસની વાતો વચ્ચે વરવા દ્રશ્યો #jansamasya

Meghraj, Aravallis | Aug 29, 2025
ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે હકીકત જુદી છે.મેઘરજ તાલુકાના અંતરિયાળ વૈડી ગામના લોકો આજે પણ પાયા ના વિકાસથી વંચિત છે. ગામ પાસે વહેતી નદી પર પુલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓથી લઈ ખેડૂતો સુધી બધા જીવના જોખમે નદી પાર કરવા મજબૂર છે. ગામલોકોની સ્પષ્ટ માગ છે કે તાત્કાલિક પુલનું નિર્માણ કરવામાં આવે.”
Read More News
T & CPrivacy PolicyContact Us