શુક્રવારના 2 કલાકે નીકળેલા જુલુસ ની વિગત મુજબ સમગ્ર વલસાડ જિલ્લા સહિત વિવિધ તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ નિમિત્તે જૂનું કાઢવામાં આવ્યું હતું. ધરમપુર તાલુકામાં પણ મસ્જિદ પડ્યા સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી મુસ્લિમ સમુદાયના લોકોએ ઝુલુસ કાઢી તેમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો હતો.