ગુરૂવારના 1 કલાકે મળેલા વીડિયોની વિગત મુજબ વલસાડના વાગલધરાના હાઇવે નંબર 48 ઉપર રસ્તા ના કારણે બે કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યાંથી પસાર થતા વાહન ચાલકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં રસ્તા ના કારણે થતા ટ્રાફિક જામને લઈ રોષ ઠાલવ્યો હતો.