Install App
jitu9802
This browser does not support the video element.
પેટલાદ: નગરપાલિકા મેદાન પાસે આવેલ નારાયણ કુંડમાં નહેરમાં પડેલ પ્રતિમાઓનું વિસર્જન કરાયું
Petlad, Anand | Sep 11, 2025
પેટલાદમાં નહેરમાં પડેલ વિવિધ પ્રતિમાઓને ટ્રેક્ટરમાં લાવીને નગરપાલિકા મેદાન પાસે આવેલ નારાયણ કુંડમાં પુનર્વિસર્જન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યના ધ્યાને આવતા જ તમામ પ્રતિમાઓને લાવીને પુનઃ વિસર્જન કરાવ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!