માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ગ્રામ્ય વિસ્તારની મુલાકાત ગ્રામ્ય લેવલે ચાલતા વિકાસના કાર્યોની સ્થળ મુલાકાત કરી હતી. ગ્રામ્ય લેવલે ચલતા વિકાસના કામોમાં સ્થળ ખરાઈ કરી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી દ્વારા માંગરોળ તાલુકાના વિવિધ ગામડાઓની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન વિકાસના કાર્યો અને ખરાઈ કરી હતી અને વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું