મહીસાગર જિલ્લામાં સામાન્ય રીતે ડાંગરની ખેતી વધુ થતી હોય છે ખેડૂત પાસેથી સરકાર દ્વારા પ્રતિ હેક્ટર 200 મણ ડાંગરની ખરીદી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી ટેકાના ભાવે વધુ ડાંગર ખેડૂતો પાસે ખરીદાય તેવી માંગ સાથે આજે ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.