Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નિક્ષય મિત્ર અભિયાનને 3 વર્ષ પૂર્ણ થતાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં જિલ્લા TB નો કાર્યક્રમ યોજાયો.

Nandod, Narmada | Sep 11, 2025
આ મહિને, સમગ્ર ભારતમાં નિક્ષય મિત્ર પહેલની ત્રીજી વર્ષગાંઠ ઊજવાઈ રહી છે. આ પહેલ ક્ષયરોગ સામેની લડાઈમાં સમુદાયના સહયોગની શક્તિનો સાક્ષી છે. આજના આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, જિલ્લા ટીબી અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા, નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એ.કે.સુમન સહિત નિક્ષય મિત્રો, ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us