કડીના રસ્તાઓ બિસ્માર થયા છે,ત્યારે કડીની લા ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા દ્વારા રાહત નાં સમાચાર મળ્યા છે.આજ રોજ 4 સપ્ટેમ્બર ના રોજ કડી થી થોળ રોડ જે ખખડધજ થઈ ગયેલ છે,તેનું રૂપિયા 40.52 કરોડના ખર્ચે રિસરર્ફેસિંગ કરવા માટે કડી નાં ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા દ્વારા કરવામાં ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.જોકે ઉલ્લેખનિય છે કે કડી ના અન્ય રોડ અને રસ્તાઓ પણ ખૂબ જ ખરાબ થઈ ગયા છે.ખાસ કરીને કડી તળાવપર ઘુમ્મટિયા અને કડી કલ્યાણપુરા રોડ.