બારડોલી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. મહેન્દ્રભાઈ શનાભાઈને ખાનગી રાહે માહિતી મળી હતી કે, રફીક ઉર્ફે હુસેન પટેલ, જે મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના વિસરવાડી પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ દારૂના ગુનામાં વોન્ટેડ છે, તે છેલ્લા 12 દિવસથી બારડોલીના તલાવડી વિસ્તારમાં ચોરી છૂપી રહે છે. અને આંબેડકર સર્કલના ઓટલા ઉપર બેઠો છે ત્યાંથી ઝડપી લીધો