માંગરોળ તાલુકાના પાતલ દેવી પાટીયા પાસે રેલવે ફાટક નજીક ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા વીજ ટ્રાન્સફોર્મર ફાટ્યું હતું અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ઘટનાની જાણ ડીજીવીસીએલ કંપનીને થતા વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમારકામ શરૂ કર્યું હતું