અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાં બાદ પાંચમા દિવસે એટલે કે રવિવારે પણ શાળાના સંચાલકો ફરાર છે. ઘટના બાદ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે રવિવારે 3 વાગ્યે પણ શાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. DEOએ નોટકારી હતી જે નોટિસને શાળાના સંચાલકો ઘોળીને પી ગયા હોય ત્યાં સાબિત થયું છે. શાળાને ખુલાસો આપવા નોટિસ અપાઈ હતી.