વડગામ દૂધ મંડળીમાં 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં 10 પરિવર્તન પેનલ અને 10 વિકાસશીલ પેનલનાં ઉમેદવારો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં મંડળીમાં 1037 જેટલા મતદારો આજે ત્રણ મતદાન મથક ઉપર મતદાન કર્યું જોકે કોઈ અને છે ને ઘટનાના બને તેને લઈને પોલીસ નો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો