શીલ ગામે નેત્રાવતી નદીનો ક્રોઝવે તૂટતાં ધારાસભ્ય દેવાભાઈ માલમે સ્થળ નીરીક્ષણ કર્યો આ બાબતની જાણ સ્થળ પર રૂબરૂ નીરક્ષણ કર્યું અને તાત્કાલિક તંત્રને જરૂરી સૂચન કર્યા અગાવ ૨૦૨૩ માં પણ આ નદીનો બંધારો તુટ્યો હતો ત્યારે પણ આજ આજુ બાજુ ગામના લોકો માટે જીવાદોરી સમાન ડેમ હોય જેની આજ સ્થીતી સર્જાય હતી જે સ્થીતી આજે માંગરોળ તાલુકાના શીલ ગામે નદીનો બંધારો તૂટતાં ધારાસભ્ય દેવાભાઈ માલમ સ્થળ પર પહોંચ્યા નિરીક્ષણ કર્યું, અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને