પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન હેઠળ લીલીયા માર્કેટ યાર્ડ ખાતે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ સાવજની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ.બેઠકમાં બક્ષીપંચ મોરચા સેલના પ્રમુખ રાજુભાઈ ભુતેયા તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા.આવનારા સમયમાં દિવસોમાં યોજાનાર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ દિવસ, ગાંધી જયંતી અને પંડિત દિનદયાળની જન્મજયંતી ઉજવણી સાથે આખા અઠવાડિયાને સેવાનો પખવાડિયા તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો