ગઢડા ખાતે કુમારપ્પા કોલેજના પરિસરમાં કવચ યોજના, ગઢડા પોલીસ સ્ટેશન અને બોટાદ જિલ્લા પોલીસના પ્રયત્નોથી મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ વચ્ચે નશા મુક્ત ભારત, અને સાયબર ક્રાઇમ જાગરૂકતા અંગે PSI શ્રી જાદવ સાહેબ અને શ્રી ગોહિલ સાહેબ દ્વારા વિસ્તારપૂર્વક માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા. જેમાં તેમણે વિવિધ સાયબર ફ્રોડ ની વિગતો આપેલ. અને તેની સામે કેવી રીતે બચી શકાય તેની માહિતી આપવામાં આવી હતી