ફરિયાદી મહિન્દ્રાબેન વસાવાની ફરિયાદ મુજબ આરોપી પોતાના કબજાનો ટેમ્પો gj 22 u43 05 ઉડ ઝડપે હંકારી લાવી ફરિયાદીના છોકરા અમિતભાઈ ની મોટરસાયકલ gj 22 આર 90 70 ને ટક્કર મારી એકસીડન્ટ કરી શરીર પર ડાબા પગના સાથર ના ભાગે ફેક્ચર કરી તેમ જ કમળની નીચેના ગુપ્ત ભાગે ઇજા પહોંચાડી પોતાનો ટેમ્પો લઈને નાસી જતા આ આરોપી વિરુદ્ધા પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરવામાં આવ્યો છે