Download Now Banner

This browser does not support the video element.

ઘોઘા: ઘોઘા સળતળાવ પાસે બંધ ટ્રક પાછળ એક ટ્રક ઘુસી જતા સર્જાયો અકસ્મા

Ghogha, Bhavnagar | Sep 2, 2025
ઘોઘા સળતળાવ પાસે બંધ ટ્રક પાછળ એક ટ્રક ઘુસી જતા સર્જાયો અકસ્માત આજરોજ તા.2/9/25 ના રોજ મળતી વિગતો અનુસાર ગત મોડી રાત્રીના સુમારે એક બંધ ટ્રક પાછળ એક બિનવાંર્ષી ટ્રકની અંદર કોઈ ડ્રાયવર કોઈ ન હોવા છતાં કોઈ અગમ્ય કારણો સર આગળ પડેલ બંધ ટ્રક પાછળ એક બિનવાર્ષિ ટ્રક ઘુસી જતા સર્જાયો અકસ્માત આ અકસ્માત ને લઇ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા તેમજ આ અકસ્માતની જાણ ઘોઘા પોલીસ ને થતાજ તાત્કાલિક ઘોઘા પોલીસ ઘટના સ્થણે દોડી આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us