Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: નડિયાદમાં મનપાના દબાણ અધિકારીઓ અને ફેરીયાઓ વચ્ચેના હુમલા બાબતે એડવોકેટ પારુલ મકવાણા એ આપી માહિતી.

Nadiad, Kheda | Aug 7, 2025
નડિયાદમાં મનપાના દબાણ અધિકારીઓ અને ફેરીયાઓ વચ્ચેના હુમલા બાબતે એડવોકેટ પારુલ મકવાણા એ આપી માહિતી. નડિયાદ શહેરમાં નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારી રાકેશ, તેમના પુત્ર અને અન્ય સાથીદારો દ્વારા ગરીબ ફેરિયાઓ પર હથિયારો સાથે હુમલો કરવાની ઘટના બની હતી. આ ઘટનામાં ફાયર બ્રિગેડની ખુલ્લી જીપમાં ઓન-ડ્યૂટી પર ચડા પહેરી દબાણ હટાવવાના નામે ગેરકાયદેસર કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ હુમલામાં ગરીબ ફેરિયાઓને ઢોર માર મારવામાં આવ્યો હતો..
Read More News
T & CPrivacy PolicyContact Us