લાંબા સમય ના વિરામ બાદ કાલાવડ શહેર અને તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટીંગ, ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ, તાલુકાના જસાપર,નિકાવા,રાજસ્થલી, શીશાંગ ,આણંદપર,નાના વડાલા મોટાવડાળા, બેડિયા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી .