બે દિવસ અગાઉ પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા દ્વારા સરસવની ગ્રામ પંચાયતનું ખાતમુરત યોજાયું હતું જોકે ખાતમુરત પ્રસંગે ધારાસભ્ય દ્વારા સાથે ગ્રામ પંચાયતના સરપંચ નો વિવાદ થયો હતો છતાં પણ ખાતમુરત યોજાયું હતું અગાઉ ખાતમુરતમાં સરપંચ અને તલાટીને આમંત્રણ નહીં અપાતા ગ્રામજનોને માઠું લાગતા ફરીથી આજરોજ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જાતે જ ખાતમુરત પ્રસંગ યોજ્યો તો જેમાં ગ્રામ પંચાયતના સદસ્યો સહિત ગામ લોકો હાજર રહ્યા હતા