Install App
ronakdgajjar
This browser does not support the video element.
નખત્રાણા: બેરૂમાં ઈલેકટ્રીક બલ્બ કાઢતી વખતે કરંટ લાગતા યુવકનું મોત
Nakhatrana, Kutch | Aug 24, 2025
માહોલ વચ્ચે જિલ્લામાં કરંટ લાગવાના કારણે મોતના બનાવો સતત વધી રહ્યા છે. દરરોજ આ પ્રમાણેની ઘટના સામે આવી રહી છે. જે ચિંતાજનક છે. નખત્રાણા તાલુકાના બેરૂમાં આવેલી વાડીમાં બલ્બ કાઢતી વખતે કરંટ લાગતા પરપ્રાંતિય શ્રમિકનો જીવ ગયો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!