This browser does not support the video element.
વડોદરા પૂર્વ: શિક્ષક દિન નિમિત્તે વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરાયા
Vadodara East, Vadodara | Sep 5, 2025
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, શાળા સંચાલક મંડળના અગ્રણીશ્રી આર. સી. પટેલ, વડોદરા જિલ્લા પ્રાથમિક સંઘના અધ્યક્ષ સહિતના સભ્યો, રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના સભ્યો, ઉત્કર્ષ મંડળ અને વિવિધ સંઘના પ્રતિનિધિઓ, શિક્ષકગણ, જિલ્લા શિક્ષણ તંત્રનો સ્ટાફ, વાલી તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.